7/12 ઉતારો મેળવવા માટે અરજી
ખેતીની જમીનના હકપત્રક તરીકે ઓળખાતો 7/12 ઉતારો મેળવવા માટેની સેવા. આ ઉતારામાં ખાતેદારનું નામ, સર્વે નંબર, જમીનનો વિસ્તાર, જમીનનો પ્રકાર, પાકની વિગતો તથા અન્ય આવશ્યક રેવન્યુ નોંધો દર્શાવવામાં આવે છે.
સેવા સૂચિ
તમારી જરૂરી સેવા શોધો અને સરળતાથી અરજી કરો. તમારી જરૂરી સેવા પસંદ કરો અને તેની સંપૂર્ણ વિગતો જુઓ.
કુલ 4 સેવાઓ મળી
ફિલ્ટર દૂર કરોખેતીની જમીનના હકપત્રક તરીકે ઓળખાતો 7/12 ઉતારો મેળવવા માટેની સેવા. આ ઉતારામાં ખાતેદારનું નામ, સર્વે નંબર, જમીનનો વિસ્તાર, જમીનનો પ્રકાર, પાકની વિગતો તથા અન્ય આવશ્યક રેવન્યુ નોંધો દર્શાવવામાં આવે છે.
હદ માપણી / Boundary Demarcation માટે અરજી/પ્રક્રિયા સહાય.